તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Virat Kohli Birth Day Special Indian Cricketer Next Sachin Tendulkar

કોહલી પાછળ છુપાયું છે દર્દ, જવાનીમાં આવતા જ મળ્યું હતું ગમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીમ ઈન્ડિયાના આગામી સચિન તેંડુલકર માનવામાં આવતા બેટ્સમેન વિરાટ કોહલી આજે પોતાનો 25મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે.
કોહલીનો આ 25મો જન્મ દિવસ છે તે જાણીને કદાચ આશ્ચર્ય થાય છે પરંતુ આટલી નાની ઉંમરે તેણે ક્રિકેટની અનેક સિદ્ધિઓ પોતાના નામે કરી છે. દેશની રાજધાની દિલ્હીના રહેવાસી વિરાટ એક એવો ખેલાડી છે જે પ્રત્યેક મેચમાં કોઈને કોઈ કમાલ કરતો રહે છે. 100થી થોડી જ વધારે ઈનિંગ્સમાં કોહલીએ 17 સદી ફટકારી દીધી છે.
લિજેન્ડરી ક્રિકેટ અને જાણીતા કોમેન્ટેટર સુનીલ ગાવસ્કર અને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ઈયાન ચેપલનું માનવું છે કે જો કોહલી આ જ રીતે રમતો રહેશે તો તે વનડેમાં તો સચિનના બધા જ રેકોર્ડ ધ્વસ્ત કરી દેશે.
વિરાટ કોહલી ક્રિકેટ જગતમાં આજે એક ગ્લેમરસ ચહેરો બની ગયો છે. પરંતુ તેની જિંદગી પાછળ છૂપાયેલા સંઘર્ષથી ઘણા ઓછા લોકો વાકેફ છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કોહલીના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો. વિરાટ ભલે એક પાર્ટી બોય લાગતો હોય પરંતુ તેની અંદર એક 40 વર્ષનો ગંભીર વ્યક્તિ છૂપાયેલો છે.
આગળ ક્લિક કરો અને જાણો, વિરાટ કોહલીના જીવનની ખાસ વાતો.....