તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોની-કોહલી ફાઇનલ પહેલા રિલેક્સ મૂડમાં, પ્રશંસકો સાથે પડાવ્યા ફોટો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ટીમ ઇન્ડિયાનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે એશિયા કપની ફાઇનલ પહેલા રિલેક્સ મૂડમાં જોવા મળ્યા હતા. ધોનીએ ટીમ ઇન્ડિયાના પ્રશંસક સુધીર સાથે ફોટો પડાવ્યો હતો. બીજી તરફ કોહલી સાથે ફોટો પડાવવા બાંગ્લાદેશી સમર્થકોમાં ભારે ક્રેઝ હતો. કોહલીએ કોઈને નિરાશ ન કરતા તેમની સાથે ફોટા પડાવ્યા હતા.
Related Placeholder
સાંજે 7.00 કલાકથી ફાઇનલ
6 માર્ચને રવિવારના રોજ સાંજે 7.00 કલાકે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ભારત છઠ્ઠી વખત એશિયા કપ જીતવા પ્રબળ દાવેદાર છે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, વિરાટ અને ધોનીની પ્રશંસકો સાથે તસવીરો........