ઇટલીમાં 12 ડિસેમ્બરે લગ્ન કરી શકે છે વિરાટ-અનુષ્કા? આ છે 5 સંકેત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્નના સમાચાર છે. સુત્રો અનુસાર આ કપલ 12 ડિસેમ્બરે ઇટલીના મિલાનમાં લગ્ન કરશે. વિરૂષ્કા (વિરાટ-અનુષ્કા)ના લગ્નનું ફંક્શન 9 ડિસેમ્બરથી શરૂ થશે. આ લગ્ન એક પ્રાઇવેટ હશે, જેનું રિસેપ્શન 21 ડિસેમ્બરે મુંબઇમાં યોજાશે. 

 

વિરાટ કોહલીના કોચે લીધી રજા

 

- વિરાટ કોહલીના DDCAના કોચ રાજકુમાર શર્માએ પારિવારીક કારણોનો હવાલો આપતા ડિસેમ્બરમાં રજા માટે એપ્લાય કર્યુ છે. બની શકે કે તે વિરાટ કોહલી અનુષ્કાના લગ્નમાં શામેલ થવા ઇટલી જવાના હોય.

 

આગળની સ્લાઇડમાં જુઓ, વિરાટ કોહલી અને અનુષ્કા આ કારણે કરી શકે છે લગ્ન...

અન્ય સમાચારો પણ છે...