તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Virat Kohli Affair And Girl Friend From Sofia Hayat To Anushka Sharma

જેટલા રેકોર્ડ એટલી ગર્લફ્રેન્ડ: આમની સાથે જોડાયું છે કોહલીનું નામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતનો સુપર સ્ટાર બની ચૂકેલો યુવા બેટ્સમેન વિરાટ કોહલી આજે (5 નવેમ્બર) પોતાનો 25મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. આટલી નાની ઉંમરે તેણે ક્રિકેટમાં ઘણા શિખરો સર કર્યા છે. પરંતુ તેની સાથે સાથે તેણે એટલી ગર્લફ્રેન્ડ પણ બનાવી લીધી છે. (વાંચો :- છૂપો રૂસ્તમ નીકળ્યો જાડેજા, ચોરી-છૂપે કરી લીધી સગાઈ?)
વિરાટ કોહલી હાલમાં લાખો છોકરીઓની દિલની ધડકન છે. આમ પણ શરીર પર ટેટૂ ચિતરાવીને સ્ટાઈલિશ લૂકમાં રહેતો કોહલી મેદાનની બહાર એક મોડલથી કમ નથી. ક્રિકેટથી લઈને ગ્લેમર જગતમાં પણ કોહલી છવાયેલો છે.
હવે કોહલી જ્યારે પણ કોઈ યુવતી સાથે દેખાય છે ત્યારે તે તેની ગર્લફ્રેન્ડ હોવાની કે પછી તેની સાથે ડેટિંગ કરી રહ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. મોડલથી લઈને બોલિવૂડ અભિનેત્રીઓ સાથે કોહલીનું નામ જોડાઈ ચૂક્યું છે. પરંતુ તેની ગર્લફ્રેન્ડ કોણ છે કે પછી તે કોની સાથે ડેટિંગ કરી રહ્યો છે તે વાત કોઈને ખ્યાલ નથી.
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, કઈ કઈ મોડલ અને અભિનેત્રીઓ સાથે જોડાયું છે કોહલીનું નામ.....