તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Virat Kohli Abuses Rohit Sharma Bangalore One Day India Vs Australia Series 2013

રોહિતની ભૂલ પર રોષે ભરાયો કોહલી, મેદાનમાં જ ભાંડી ગાળો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિરાટ કોહલીની બે આદતો ક્યારેય નહીં છૂટે. એક રન બનાવવાની અને બીજી છે ગાળો આપવાની. ભલે પછી મામલો પોતાના જ ખેલાડીઓનો હોય કે પછી પ્રેક્ષકોનો કે પછી તેની પોતાની સફળતાના પ્રસંગે, આ તમામ પ્રસંગે તે પોતાના જીભ પર કાબૂ રાખી શકતો નથી અને ગાળોનો વરસાદ કરી દે છે.
આવી જ ઘટના બેંગલોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સાતમી અને નિર્ણાયક વનડે મેચમાં બની હતી. જોકે, આ વખતે તેણે કોઈ કાંગારૂ ખેલાડીને નહીં પરંતુ પોતાની જ ટીમના ખેલાડી અને તેના ખાસ સાથીદાર રોહિત શર્માને ગાળો ભાંડી.
જોકે, બાદમાં કોહલીએ રોહિત શર્માની સિદ્ધિની ઉજવણી પણ કરી હતી. પરંતુ તેણે પોતાની હરકત પરથી સાબિત કરી દીધું કે ગમે તે થાય હું મારી ગાળો બોલવાની આદત ક્યારેય નહીં છોડું.
પરંતુ અંતે રોહિતે એવું તો શું કર્યું કે તેણે કોહલીની ગાળો સાંભળવી પડી?.....આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ તે આખી ઘટના.....