વિરાટ કોહલીએ ફટકારી ટેસ્ટની 19મી સદી, ગાવસ્કર-પોન્ટિંગને પાછળ છોડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: વિરાટ કોહલીશાનદાર પ્રદર્શન યથાવત રાખતા શ્રીલંકા વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સદી ફટકારી હતી. વિરાટે સિરીઝમાં સતત બીજી સદી ફટકારી હતી સાથે જ તેને કેટલાક રેકોર્ડ બનાવ્યા હતા. વિરાટે આ દરમિયાન કેટલાક દિગ્ગજોને પણ પાછળ છોડ્યા હતા.વિરાટે નાગપુરમાં સુરંગા લકમલની બોલ પર એક રન લેતા સદી પૂર્ણ કરી હતી. આ વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીની 19મી સદી હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 51મી સદી છે.

 

આગળની સ્લાઇડમાં જુઓ, વિરાટ કોહલીએ બનાવેલા અન્ય રેકોર્ડ...

અન્ય સમાચારો પણ છે...