તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીત પર વિજેન્દરને ક્રિકેટર્સની શુભેચ્છા,સહેવાગ બોલ્યો- ઠોક ડાલા તાઉં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય બોક્સર વિજેન્દર સિંહે સતત સાતમી પ્રોફેશનલ ફાઇટ જીત્યા બાદ કેટલાક દિગ્ગજ ક્રિકેટર્સે શુભેચ્છા પાઠવી હતી. વિજેન્દરની લાઇવ મેચ જોવા સ્ટેડિયમ પહોચેલા પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે કહ્યું, 'વિજેન્દર સિંહને શુભેચ્છા, ઠોક ડાલા તાઉં. ઓસ્ટ્રેલિયાનો હોપ તમારી સામે ફુસ થઇ ગયો.' તે સિવાય યુવરાજ સિંહ અને સુરેશ રૈના પણ વિજેન્દરને ચીઅર કરવા પહોચ્યો હતો.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, વિજેન્દરની જીત પર ક્રિકેટર્સના શુભેચ્છા પાઠવતા ટ્વીટ્સ...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો