સૌથી ઝડપી 100 વિકેટનો વર્લ્ડ રેકોર્ડ, ટોપ 10માં છે એક ભારતીય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: દક્ષિણ આફ્રિકાનો બોલર ઇમરાન તાહિરે તાજેતરમાં જ વન ડે કારકિર્દીમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી છે. વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટ્રાઇ સીરિઝની એક મેચમાં તેને 45 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. આ મેચમાં બીજી વિકેટ ઝડપતા જ તેને વન ડે કારકિર્દીમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી હતી.
દક્ષિણ આફ્રિકા માટે બનાવ્યો રેકોર્ડ
- ઇમરાન તાહિરે પોતાની કારકિર્દીની 58thમી મેચમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી હતી.
- આ સાથે જ તાહિર પોતાના દેશનો સૌથી ઝડપી 100 ODI વિકેટ ઝડપનારો બોલર બની ગયો છે.
- આ પહેલા આ રેકોર્ડ મોર્ને મોર્કલના નામે હતો, જેને કારકિર્દીની 59th મેચમાં 100 વિકેટ ઝડપી હતી.
- ODI હિસ્ટ્રીમાં સૌથી ઝડપી 100 વિકેટ ઝડપવાનો રેકોર્ડ પાકિસ્તાની બોલરના નામે છે. આ યાદીમાં એક ભારતીયનો પણ સમાવેશ થાય છે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, ODIમાં સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનારા બોલર્સ વિશે...
અન્ય સમાચારો પણ છે...