તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

T20માં યુવીના નામે 1000 રન, આ છે સૌથી વધારે રન બનાવનાર ભારતીય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : એશિયા કપની પ્રથમ મેચમાં યુવરાજ સિંહે બાંગ્લાદેશ સામે 15 રનની ઇનિંગ્સ રમી હતી. આ મેચમાં તેણે 9 રન કરતા જ ટી-20ની કારકિર્દીમાં 1000 રન પુરા કર્યા હતા.
આંતરરાષ્ટ્રીય ટી-20માં એક હજાર રન પુરા કરનાર યુવરાજ ચોથો ભારતીય છે. divyabhaskar.com ટી-20માં સૌથી વધારે રન બનાવનાર ટોપ-10 ભારતીય ક્રિકેટર વિશે જણાવી રહ્યું છે.
Related Placeholder
યુવી આંતરરાષ્ટ્રીય ટી-20માં 1000 રન બનાવનાર ચોથો ભારતીય
4. યુવરાજ સિંહ

રન : 1008
મેચ : 47
બેસ્ટ : 77*
50s : 08
આગળની સ્લાઈડ્સ માં વાંચો , ટી-20માં સૌથી વધારે રન બનાવનાર ટોપ-10 ભારતીય ક્રિકેટર વિશે..