ગુડગાંવ: કોલેજ બહારથી કારમાં છોકરીનું 'અપહરણ ', સાત કલાકે બચાવી લેવાઈ

test team

Dec 28, 2018, 03:29 PM IST
ગુડગાંવ: કોલેજ બહારથી કારમાં છોકરીનું 'અપહરણ ', સાત કલાકે બચાવી
ગુડગાંવ: કોલેજ બહારથી કારમાં છોકરીનું 'અપહરણ ', સાત કલાકે બચાવી
ગુડગાંવ: ગુડગાંવમાં આવેલી એક ડીએસડી કોલેજના ગેટની બહારથી એક છોકરીનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. નંબર પ્લેટ વગરની ગાડીમાં આવેલા 4 લોકો છોકરીને ઉપાડીને લઈ ગયા હતાં. આ દરમિયાન છોકરીએ વિરોધ પણ કર્યો હતો અને તેણે એક પગથી લાત મારીને એક દરવાજો પણ ખોલી નાખ્યો હતો પરંતુ તે બહાર નીકળવામાં સફળ નહોતી રહી. જોકે મળી રહેલી માહિતી પ્રમાણે સાત કલાક બાદ છોકરીને બચાવી લેવાઈ છે.
બે યુવકોએ કારનો પીછો કરવાનો પ્રયાસ કર્યો

શું છે સમગ્ર ઘટના?
- ઘટના સોમવારે સવારે અંદાજે 9.30 કલાકે થઈ હતી.
- ડીએસડી કોલેજ ગેટની પાછળની દિવાલ પાસે ઊભેલી છોકરીને કારમાં આવેલા 4 લોકો અપહરણ કરીને લઈ ગયા હતાં.
- સફેદ કલરની સ્વીફ્ટ કારની આગળની અને પાછળની નંબર પ્લેટ ગાયબ હતી.
- અપહરણ પછી છોકરીએ ડાબી બાજુનો દરવાજો ખોલીને ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે આરોપીઓ સાથે ધક્કા મુક્કી પણ કરી હતી પરંતુ તેને બહાર નીકળવામાં સફળતા નહોતી મળી.
- આજુ બાજુના લોકો કઈ સમજી શકે તે પહેલા કાર તે છોકરીને લઈને ફરાર થઈ ગઈ હતી.
- ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે જણાવ્યું છે કે તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
- પોલીસ કોલેજમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
X
ગુડગાંવ: કોલેજ બહારથી કારમાં છોકરીનું 'અપહરણ ', સાત કલાકે બચાવી
ગુડગાંવ: કોલેજ બહારથી કારમાં છોકરીનું 'અપહરણ ', સાત કલાકે બચાવી
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી