સાનિયા મિર્ઝાએ શેર કર્યો ગ્લેમરસ ફોટો, સોશિયલ મીડિયામાં છવાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : ભારતની સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય છે. તે અવારનવાર પ્રશંસકો વચ્ચે પોતાના ફોટો શેર કરતી રહી છે. હાલમાં જ સાનિયાએ ઇંસ્ટાગ્રામ ઉપર એક ગ્લેમરસ ફોટો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. આ ફોટોમાં તે બ્લૂ ડ્રેસમાં ઘણી હોટ લાગી રહી છે. આ ફોટો સાથે તેણે લખ્યું છે હેડ વિ. હાર્ટ.
Related Placeholder
થોડા દિવસો પહેલા પતિને સપોર્ટ કરવા ગઈ હતી શ્રીલંકા
સાનિયા મિર્ઝા હાલ વેકેશનના અને ફરવાના મૂડમાં છે. હાલમાં જ તે પોતાના પતિ શોએબ મલિકને સપોર્ટ કરવા માટે શ્રીલંકા ગઈ હતી. થોડા દિવસો પછી વર્ષના અંતિમ ગ્રાન્ડસ્લેમ યૂએસ ઓપન માટે સજ્જ થઈ જશે. યૂએસ ઓપનનો 31 ઓગસ્ટથી પ્રારંભ થશે. હાલમાં જ સાનિયાએ વિમ્બલ્ડનમાં શાનદાર પ્રદર્શન કરતા માર્ટિના હિંગિસ સાથે મળી ગ્રાન્ડસ્લેમ મેળવ્યું હતું.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, સાનિયાએ સોશિયલ મીડિયામાં શેર કરેલ કેટલીક ગ્લેમરસ તસવીરો...