Game Changer: સચિનની સલાહ, ધોનીના એક નિર્ણયે રચ્યો ઈતિહાસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં શ્રીલંકા ખાતે ક્રિકેટના રોમાંચક ફોર્મેટ એવા ટી20 ક્રિકેટનો મહાકુંભ એટલે કે વર્લ્ડકપ ચાલી રહ્યો છે. જોકે, હજી સુધી તેનો રોમાંચ જામ્યો નથી પરંતુ 27મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સુપરએટ રાઉન્ડમાં રોમાંચ જામશે તેવી આશા છે કેમકે ત્યારે દિગ્ગજ આઠ ટીમો એકબીજાના આમને સામને થશે.



સુકાની મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ચોથા વર્લ્ડકપમાં ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે. ધોનીની આગેવાનીમાં જ ભારત 2007માં રમાયેલા પ્રથમ વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું હતું. આ ઘટના આજના દિવસે એટલે કે 24 સપ્ટેમ્બર 2007ના રોજ બની હતી.



કટ્ટર હરીફ પાકિસ્તાનને ફાઈનલમાં પાંચ રનથી પરાજય આપીને ધોનીના ધૂરંધરો ચેમ્પિયન બન્યા હતા. આ મેચ અંતિમ બોલ સુધી રોમાંચક બની હતી અને અંતે ભારતનો વિજય થયો હતો. જેમાં ધોનીના કેટલાક નિર્ણયો પણ ઘણા આશ્ચર્યજનક હતા જેનાથી ભારતને ફાયદો થયો હતો.



આવો જોઈએ કેવી હતી તે રોમાંચક મેચ અને કેવી રીતે સચિન તેંડુલકરની સલાહે બદલ્યું ટીમ ઈન્ડિયાનું નસીબ.....

એક મેચમાં જ બનાવ્યો ખાસ રેકોર્ડ, અને આ SINGH બન્યો KING
પઠાણને લઈને ધોનીએ કર્યો અખતરો, લોકોને થયું આશ્ચર્ય
એક થા ટાઈગર: શર્મિલા, બિકીની અને પટૌડીની માતા
કોહલીને છોડો, ધોનીના મતે આ છે ભારતનો બીજો સચિન
એવોર્ડ લેતા ભાવુક બન્યો ભજ્જી, ન રોકી શક્યો લાગણીઓ