તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીય ટીમે લીધી લંડનમાં હાઇ કમિશન ઓફ ઇન્ડિયાની મુલાકાત, કર્યુ ડિનર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડન: ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે અત્યારે ઇંગ્લેન્ડમાં છે. ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે તેનો મુકાબલો 15 જૂને બાંગ્લાદેશ સામે થશે. આ દરમિયાન સમય મળતા જ ભારતીય ક્રિકેટ ટીમે લંડનમાં હાઇ કમિશન ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી હતી.
 
હાઇ કમિશને ડિનરનું કર્યુ આયોજન
 
- હાઇ કમિશન ઓફ ઇન્ડિયાએ કરેલા ડિનરના આયોજનમાં ભારતીય ક્રિકેટ ટીમ સીવાય કોચ અનિલ કુંબલે પણ સાથે હતા.
- આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીએ તમામનો આભાર માન્યો હતો.
- મહત્વપૂર્ણ છે કે ભારતીય ટીમ જ્યાં ક્રિકેટ રમવા જાય છે ત્યાં તેમનો આભાર માનવા માટે હાઇ કમિશન આ રીતના કાર્યક્રમનું આયોજન કરતી હોય છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો... 
અન્ય સમાચારો પણ છે...