• Gujarati News
  • Tainted Ankeet Chavan Spoils MCA Event Award Ceremoney

‘ફિક્સર’ અંકિત ચવાણે મુંબઈના એવોર્ડ સમારંભની મજા બગાડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં ભારતીય ક્રિકેટ જગત સ્પોટ ફિક્સિંગથી હચમચી ગયું છે ત્યાં એને લઈને એમસીએના એવોર્ડ સમારંભમાં પણ ભૂલ થઈ હતી. મુંબઈ ક્રિકેટ એસોસિયેશને મુંબઈની ટીમે 40મી રણઝી ટ્રોફી જીતી તે બદલ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સહિત ટોચના ક્રિકેટર્સ હાજર રહ્યા હતા.

પરંતુ બીસીસીઆઈના મીડિયા મેનેજર દેવેન્દ્ર પ્રભુદેસાઈએ એક મોટી ભૂલ કરી દીધી હતી. તેમણે આ એવોર્ડમાં સ્પોટ ફિક્સિંગમાં ધરપકડ થયેલા અને બીસીસીઆઈ દ્વારા સસ્પેન્ડ કરાયેલા અંકિત ચવાણનું નામ લીધું હતું. જેના કારણે હાજર તમામ લોકોને આશ્ચર્ય થયું હતું પરંતુ તેમને પણ પોતાની ભૂલ સમજાઈ હતી.

આગળ ક્લિક કરો અને જાણો, કેમ મીડિયા મેનેજરે લીધું અંકિત ચવાણનું નામ અને કેવી રીતે બગડી પાર્ટીની મજા....