ટી૨૦ વર્લ્ડકપ ડાયરી, રણનીતિનું રહસ્ય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અશ્વિન બેચારે, ભજ્જી કે મારે છેલ્લી એક સિઝનમાં ભારતના સૌથી સફળ બોલર રહેલા અશ્વિનને એક મેચમાં આરામ આપવામાં આવ્યો અને હરભજનસિંઘે ધમાકેદાર પુનરાગમન કરી દીધું. બંને ઓફસ્પિનર છે. દોઢ વર્ષ અગાઉ અશ્વિને જ હરભજનનું સ્થાન લઈ લીધું હતું. ધોનીએ સંકેત આપ્યો હતો કે ઓસ્ટ્રેલિયા સામે બંને ઓફસ્પિનર રમી શકે છે અને બંને અથવા તો બેમાંથી એક બોલર ઓપનિંગ બોલિંગ કરી શકે છે. અશ્વિનની સામે જોખમ એ છે કે હરભજન ફોર્મમાં આવી ગયો તો આગામી દિવસોમાં તેને બહાર રહેવું પડશે.