• Gujarati News
  • Cricketer Suresh Raina Support Of JNUSU President Kanhaiya Kumar

સુરેશ રૈના આવ્યો કન્હૈયા કુમારના સમર્થનમાં, ઇમાનદાર ગણાવી કરી સલામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢાકા : દેશદ્રોહના આરોપમાં જેલમાંથી બહાર આવ્યા પછી જેએનયુ સ્ટૂડન્ટ યૂનિયનના લીડર કન્હૈયા કુમારે આપેલા જોશીલા ભાષણની ચારેબાજુ ચર્ચા છે. આ ભાષણ બાદ ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર સુરેશ રૈના કન્હૈયાના સમર્થનમાં આવ્યો છે. રૈનાએ કન્હૈયાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને ઈમાનદાર ગણાવી સલામ કરી છે.
Related Placeholder
શું કહ્યું સુરેશ રૈનાએ
- રૈનાએ કન્હૈયાના સમર્થનમાં ફેસબુક ઉપર એક પોસ્ટ શેર કરી છે.
- જેમાં કહ્યું છે કે, ‘‘સુંદર, દરેક શબ્દમાં ઈમાનદારી...તેની ઇજ્જત કરો, ઇમાનદાર વ્યક્તિ અને સાચો માણસ!!!તને સલામ’’
આગળની સ્લાઈડ્સ માં જુઓ, રૈનાની ફેસબુક પોસ્ટ......