તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રો-કબડ્ડી લીગમાં જોવા મળી આ હોટ એક્ટ્રેસ, આ સેલેબ્સ પણ રહ્યાં હાજર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: પ્રો-કબડ્ડી લીગ સીઝન 4માં જયપુર પિન્ક પેન્થર્સ અને દબંગ દિલ્હી કેસી વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચમાં સ્પેશિયલ ગેસ્ટના રૂપમાં બોલિવુડ અભિનેત્રી સની લિયોની અને સોનૂ સૂદ પહોચ્યા હતા. મેચ દરમિયાન સની સાથે તેનો પતિ ડેનિયલ વેબર પણ હાજર હતો. દબંદ દિલ્હીને સપોર્ટ કરવા તેની ઓનર રાખી કપૂર ટંડન પણ હાજર રહી હતી.
સનીએ ગાયુ નેશનલ એન્થમ
- કબડ્ડી લીગને પ્રમોટ કરવા પહોચેલી સનીએ આ ઇવેન્ટમાં બન્ને ટીમો સાથે ઉભા રહીને નેશનલ એન્થમ પણ ગાયુ હતું.
- પ્રો-કબડ્ડી લીગમાં મળેલી આ તકને સનીએ સન્માનની વાત ગણાવતા તેને જીવનમાં ક્યારેય ન ભૂલનારી ક્ષણ ગણાવી હતી.
- સનીએ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યુ, ' 'A moment in time I will never forget @ProKabaddi and with my one and only @DanielWeber99'
ફેન્સે કરી પ્રશંસા
- સનીને નેશનલ એન્થમ ગાતા જોઇ ત્યા હાજર લોકો સાથે દેશભરના તેના ફેન્સ ચોકી ગયા હતા. જે બાદ ફેન્સે તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી.
- એક યૂઝરે તેની પ્રશંસા કરતા લખ્યુ, 'અમારી માટે ગર્વની ક્ષણ છે, તમામના રૂવાડા ઉભા થઇ ગયા જ્યારે તમે ગાઇ રહ્યાં હતા.'
- સનીના એક ફેન્સે લખ્યુ. 'So amazing to see you sing our National Anthem,You constanly Surprise all of us with your strength & determination.Proud of you.'
- અભિનેત્રી અને મોડલ ગૌહર ખાને લખ્યુ, 'How adorable were you !! @SunnyLeone... The national anthem'
- એક ફેન્સે લખ્યુ,'Was @SunnyLeone's eye filled with tears after singing National Anthem. How beautifully with correct prounciation she sang it. Kudos'
- એક ફેન્સને જવાબ આપતા સનીએ લખ્યુ, 'I can't say how proud I felt and happy! Tears of joy! @AnshuBaidya
આગળની સ્લાઈડ્સમાં જુઓ, પ્રો-કબડ્ડી મેચ દરમિયાન સનીનો અંદાજ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો