• Gujarati News
  • Sunil Narine Vinay Kumar Got Surprising Price IPL Auction 2012

આ ખેલાડીઓએ કરી લોકોની આંખો પહોળી, મચી હતી જાડેજાની ધૂમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 2013ની સિઝન માટે 3 ફેબ્રુઆરીના રોજ હરાજી થશે. જેમાં રિકી પોન્ટિંગ અને માઈકલ ક્લાર્ક જેવા દિગ્ગજ ખેલાડીઓ પર લોકોની નજર રહેશે.

ગયા વર્ષે પાંચમી સિઝન માટે યોજાયેલી હરાજીમાં કુલ 25 ખેલાડીઓનું વેચાણ થયું. જેમાં રવિન્દ્ર જાડેજા સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો. જાડેજા માટે ચેન્નાઈ સુપર કિંગ્સે 2 મિલિયન ડોલરની સફળતા પૂર્વક બોલી લગાવી હતી.

જો કે આ હરાજીમાં કેટલાક ખેલાડીઓ એવા હતા કે જેઓને જે કિંમતે ખરીદવામાં આવ્યા હતા તેનાથી લોકોને આશ્ચર્ય થયું હતું. આ ખેલાડીઓને જંગી કિંમતે ખરીદવામાં આવ્યા હતા જ્યારે તેમની બેઝ પ્રાઈઝ ઘણી જ ઓછી હતી.

આવો જોઈએ, આઈપીએલ-5માં કયા ખેલાડીઓને મોટી કિંમતે ખરીદવાથી લોકોને આશ્ચર્ય થયું હતું.......