જ્યારે મિસ્ટ્રી સ્પિનર બન્યો આ ભારતીય, નોંધાયો અનોખો રેકોર્ડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટી20 વર્લ્ડકપ 2012ની પ્રથમ મેચમાં જ યજમાન શ્રીલંકન ટીમના મિસ્ટ્રી સ્પિનર અજંતા મેન્ડિસે ઝિમ્બાબ્વે સામે ઘાતક બોલિંગનું પ્રદર્શન કર્યું. આ મેચમાં મેન્ડિસે તેની ચાર ઓવરમાં 8 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ ચાર ઓવરમાંથી 2 ઓવર તેણે મેડન કરી હતી.મેન્ડિસનું આ પ્રદર્શન ઘણું જ અદ્દભૂત રહ્યું. આવું જ બોલિંગ પ્રદર્શન એક ભારતીય સ્પિનર પણ કરી ચૂક્યો છે. આજના દિવસે એટલે કે 26 સપ્ટેમ્બર 1999ના રોજ સુનિલ જોષીએ એક એવો ઘાતક સ્પેલ નાંખ્યો હતો જે આજ દિવસ સુધી કોઈ ભારતીય બોલર નથી નાંખી શક્યો.નૈરોબીના જીમખાના ક્લબ ગ્રાઉન્ડ ખાતે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વનડે મેચમાં સુનિલ જોષીએ પાંચ વિકેટ લીધી હતી. પરંતુ તેની આ પ્રદર્શન એટલું ઘાતક હતું કે તેને આઉટ સ્ટેન્ડિંગ પ્રદર્શન ગણવામાં આવે છે. તેણે બનાવેલો રેકોર્ડ હજી સુધી કોઈ ભારતીય તોડી શક્યો નથી.આવો જોઈએ કેવું હતું સુનિલ જોષીનું તે ઘાતક પ્રદર્શન......

પઠાણ પર ધોનીને છે વિશ્વાસ, ભજ્જીથી કાંગારૂઓ ભયભીત
ગૌતમ ગંભીરે કરી મજાક, સામે આવ્યું ટીમ ઈન્ડિયાનું SECRET
પાકિસ્તાને બધી ટીમોને હરાવી, બાંગ્લાદેશે નોંધાવ્યો કંગાળ રેકોર્ડ
..તો સચિન પણ પુત્ર અર્જુન સાથે રમશે આવી અણનમ ઈનિંગ્સ
એક થા ટાઈગર: શર્મિલા, બિકીની અને પટૌડીની માતા