તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલશાનની પ્રથમ પત્નીએ આપ્યો હતો દગો, સાથી ક્રિકેટર સાથે હતું અફેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન તિલરત્ને દિલશાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. દિલશાન ઓસ્ટ્રેલિયા સામે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમ્યો હતો. દિલશાન પોતાની આક્રમક બેટિંગ ઉપરાંત વિવાદોના કારણે પણ ચર્ચામાં રહે છે. દિલશાને પ્રથમ પત્ની નિંલંકાને ટીમના જ સાથી ખેલાડી સાથે અફેર હોવાના કારણે છુટાછેડા આપ્યા હતા. આ પ્રસંગે divyabhaskar.com વાચકોને તેના પર્સનલ જિંદગી સાથે જોડાયેલા વિવાદાસ્પદ વાતો જણાવી રહ્યું છે .

પ્રથમ પત્નીએ આપ્યો હતો દગો
- દિલશાનની પ્રથમ પત્ની નિલંકાએ તેની સાથે દગો કર્યો હતો.
- દિલશાનની પત્ની નિલંકા અને સાથી ક્રિકેટર ઉપુલ થરંગા વચ્ચે અફેર હતું.
- આ વાતની જાણ દિલશાનને થતા તેણે પત્ની નિલંકા સાથે અલગ થવાનો નિર્ણય કર્યો હતો.
- બન્ને છુટા પડ્યા ત્યારે આ કપલને 4 વર્ષના પુત્ર રેસાંદુ પણ હતો.
- દિલશાનથી અલગ થયા પછી નિલંકા અને થરંગાએ લગ્ન કરી લીધા હતા.

દિલશાને કર્યા બીજા લગ્ન

- પ્રથમ પત્નીથી અલગ થયા પછી દિલશાનનું અફેર ટીવી અભિનેત્રી મંજુલા થિલીની સાથે ચાલી રહ્યું હતું.
- દિલશાને મોડલ અને અભિનેત્રી મંજુલા થિલીની સાથે 2008માં બીજા લગ્ન કર્યા હતા.
- દિલશાન હાલ થિલીની સાથે રહે છે. આ કપલને બે પુત્રી અને એત પુત્ર છે.

ઝિમ્બાબ્વેમાં ઉડી હતી રેપના આરોપની અફવા

- દિલશાન, જીવન મેન્ડિસ અને દિલહારા ફર્નોડો ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન એક નાઇટ ક્લબમાં ગયા હતા
- આ સમયે તેમણે 17 વર્ષની યુવતીને પકડીને સુમસામ જગ્યાએ લઈ જઈને બળાત્કાર કર્યો હતો તેવો આરોપ લાગ્યો હતો.
- જોકે શ્રીલંકાના બોર્ડે આ આરોપનો ક્યારેક સ્વિકાર કર્યો નથી.
દિલશાનની ક્રિકેટ કારકિર્દી
- 87 ટેસ્ટ : 5492 રન, બેસ્ટ 193, સદી 16, અડધી સદી 23
- 330 વન-ડે : 10290 રન, બેસ્ટ 161*, સદી 22, અડધી સદી 47
- 80 ટી-20 : 1889 રન, બેસ્ટ 104*, સદી 1, અડધી સદી 13
આગળની સ્લાઈડ્સ માં જુઓ, દિલશાનની પ્રથમ અને બીજી પત્નીની તસવીરો.....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો