• Gujarati News
  • Sreesanth's Girl Friend Sakshi Jhala Good Friend Of Sakshi Dhoni IPL 2013

પરણવાના હતા સાક્ષી-શ્રીસંત!, જાણો કોણ છે ‘ફિક્સર’ની ગર્લફ્રેન્ડ?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોટ ફિક્સિંગમાં સામેલ થઈને ટીમ ઈન્ડિયાના પ્રતિભાશાળી ઝડપી બોલર શ્રીસંતે જાતે કરીને પોતાના પગ પર કુહાડી મારી છે. સ્પોટ ફિક્સિંગમાં સામેલ થઈને તેણે જાતે જો પોતાની કારકિર્દીનો અંત લાવી દીધો છે. શ્રીસંત ફિક્સિંગની આ કાળી કમાણી પોતાની જે ગર્લફ્રેન્ડ પર ઉડાવતો હતો તેની ઓળખ થઈ ગઈ છે.

આશ્ચર્યની વાત એ છે કે શ્રીસંતે પોતાની જે ગર્લફ્રેન્ડને મોંઘો મોબાઈલ ગિફ્ટ કર્યો હતો તે ગર્લફ્રેન્ડ બીજુ કોઈ નહીં પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીની ખાસ મિત્ર છે. રસપ્રદ વાત એ છે કે તેનું નામ પણ સાક્ષી છે. સાક્ષી ઝાલા ઘણી મેચોમાં ધોનીની પત્ની સાક્ષી સાથે સ્ટેડિયમમાં મેચનો આનંદ માણતી જોવા મળી હતી.

આગળ ક્લિક કરો અને જાણો, કોણ છે આ મિસિઝ ધોનીની મિત્ર અને શ્રીસંતની ગર્લફ્રેન્ડ સાક્ષી ઝાલા?.....