• Gujarati News
  • Sreesanth Have Two Girlfriend Caught In Camera With Girls

બે ગર્લફ્રેન્ડ ધરાવતો હતો શ્રીસંત, જાણો તેની અય્યાશીના કારનામા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસ. શ્રીસંત અય્યાસી ખેલાડી છે

આઈપીએલ-૬માં સ્પોટફિક્સિંગમાં પકડાયેલા એસ.શ્રીસંતની જિંદગી અય્યાસીઓથી ભરપૂર હતી. શ્રીસંતની કોઇ એક ગર્લફ્રેન્ડ હતી જ નહિ‌. જયપુરમાં જ તેની બીજી ગર્લફ્રેન્ડ પણ હતી. તપાસ દરમિયાન આનો ખુલાસો થયો હતો.

પોલીસસૂત્રોના અનુસાર શ્રીસંતે પોતાની બીજી ગર્લફ્રેન્ડને પણ પાંચ મેએ જયપુરમાં પુણે વોરિયર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ પહેલાં એક બ્લેક બેરી ગિફ્ટ કર્યો હતો.

સ્પેશિયલ સેલે સ્પોટફિક્સિંગ માટે સટ્ટા માફિયા પાસેથી મળેલી રકમમાંથી ખરીદેલો આ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે તપાસમાં શ્રીસંતની છોકરીઓ પાછળ દોડવાની ટેવો અંગે પણ જાણવા મળ્યું છે.

ઉપરની તસવીર પ્રતિકાત્મક છે....

આગળ ક્લિક કરો અને જાણો, શ્રીસંતની ઐય્યાશીના કારનામા.....