• Gujarati News
  • Sreesanth And Preity Zinta Special Connection IPL Spot Fixing IPL 2013

પ્રિટી ઝિંટાનું પણ હતું ‘શ્રી-420’ સાથે ખાસ કનેક્શન, લૂટાવ્યા હતા રૂપિયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીસંત, અજીત ચંડિલા અને અંકિત ચવાણ સ્પોટ ફિક્સિંગમાં સામેલ છે તેવા ખુલાસા બાદ દેશભરના ક્રિકેટપ્રેમીઓને આઘાત લાગ્યો છે. પરંતુ તેનાથી આઘાતજનક ખુલાસાઓ ત્યારપછી આવી રહ્યા છે. આ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ જે વાતો સામે આવી રહી છે તે વધારે આઘાતજનક છે.

આ ઘટનાને લઈને આઈપીએલની ટીમોના માલિક અને બીજા ખેલાડીઓ પણ આઘાતમાં છે. રાજસ્થાનનો સુકાની રાહુલ દ્રવિડ અને ટીમની સહમાલિક શિલ્પા શેટ્ટીએ પણ આ સમગ્ર ઘટનામાં દુ:ખ વ્યક્ત કરતા તપાસમાં પૂરતો સહયોગ આપવાનું કહ્યું હતું.

કિંગ્સ ઈલેવન પંજાબની સહમાલિક પ્રિટી ઝિંટાએ પણ આ ઘટના અંગે નિરાશા વ્યક્ત કરી છે. પ્રિટીની નિરાશાનું કારણે તેનું શ્રીસંત સાથેનું એક ખાસ કનેક્શન છે.

શું છે પ્રિટીનું શ્રીસંત સાથેનું તે ખાસ કનેક્શન અને તે શું નવું કરવા ઈચ્છી રહી છે...જાણો, આગળની તસવીરોમાં...