• Gujarati News
  • Spot Fixing Dhoni's Wife Sakshi Bold And Glamour Style IPL 2013

સિગરેટના કશ અને લહેરોની સવારી, સાક્ષીને પડી રહ્યું છે ભારે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીનું નામ સ્પોટ ફિક્સિંગમાં ઉછળ્યું છે. વિંદુ દારા સિંહ સાથે એક મેચ જોવી તેના માટે મુસીબત બની ગઈ છે. જેને લઈને તે હાલમાં મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ પ્રથમ વખત નથી જ્યારે ટીમ ઈન્ડિયાની ફર્સ્ટ લેડી આ પ્રકારના વિવાદમાં જોવા મળી છે. લગ્ન પહેલા પણ સાક્ષી એક બિંદાસ્ત છોકરી હતી. મિત્રો સાથે પબમાં જવું, સિગરેટ પીવી આ બધું તેની લાઈફ સ્ટાઈલનો ભાગ હતો. લગ્ન પછી તરત જ તેની સિગરેટ પીતી તસવીરો ઈન્ટરનેટ પર લીગ થઈ હતી.

એટલું જ નહીં બોલિવૂડની સુંદર અભિનેત્રીઓનો ટક્કર આપતી સાક્ષી સ્ટાઈલ ક્વિન બની ગઈ છે. સાક્ષીનો ફેશનેબલ અને બિંદાસ અંદાજ ક્રિકેટપ્રેમીઓને ઘણો પસંદ છે. પરંતુ હવે તેનો આ જ અંદાજ તેના માટે મુશ્કેલી બની ગયો છે.

આગળ ક્લિક કરો અને જુઓ, સાક્ષી ધોનીની લાઈફસ્ટાઈલનો ખાસ અને વિવાદાસ્પદ અંદાજ....