તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજેન્દરની ફાઇટમાં એવું તે શું બન્યું કે ચોંકી ગઈ અભિનેત્રી નેહા ધૂપિયા?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ઇન્ડિયન બોક્સર વિજેન્દર સિંહે ઓસ્ટ્રેલિયન બોક્સર કૈરી હોપને હરાવીને WBO એશિયા પેસેફિક સુપર મિડલવેટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતી લીધું છે. શનિવારે રાત્રે દિલ્હીમાં યોજાયેલા બોક્સિંગના આ મહા મુકાબલાની રાહ પ્રશંસકો ઘણા મહિનાથી જોઈ રહ્યા હતા. આ મુકાબલો જોવા માટે સ્પોર્ટ્સ, પોલિટિક્સ અને બોલિવૂડ વર્લ્ડના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા.
કેમ ચોંકી ગઈ નેહા ધૂપિયા
- આ મુકાબલામાં વિજેન્દરને ચીઅર કરવા માટે બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા અને રણદિપ હુડા પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા.
- નેહા સાથે તેના માતા-પિતા પણ હાજર રહ્યા હતા.
- મેચ દરમિયાન એક સમયે વિજેન્દર રિંગમાં પડતા-પડતા રહી ગયો હતો, આ સમયે નેહા ધૂપિયા સહિત સ્ટેડિયમમાં બેસેલા ઘણા લોકો ચોંકી ગયા હતા.
- નેહાના રિએક્શન જોઈ સ્પષ્ટ થતું હતું કે તે ઘણી સિરીયસ થઈને મુકાબલો જોતી હતી.
- જોકે બાદમાં વિજેન્દરે મેચમાં શાનદાર વાપસી કરી હતી અને તેની સામે કૈરી હોપ ટકી શક્યો ન હતો.
-આ ફાઇટ જોવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, સુરેશ રૈના, યુવરાજ સિંહ અને સહેવાગ સહિત ઘણા સેલિબ્રેટી હાજર રહ્યા હતા.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, વિજેન્દરને ચીઅર કરવા આવેલા સેલેબ્સના કેવા હતા રિએક્શન......

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો