વન ડે ક્રિકેટમાં વર્લ્ડ નંબર-1 બન્યુ દ.આફ્રિકા, જાણો કેટલુ પાછળ છે ભારત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: દક્ષિણ આફ્રિકાએ પોતાના પ્રદર્શનના દમ પર શ્રીલંકાને 5 વન ડે મેચની શ્રેણીમાં ક્લીન સ્વિપ કર્યુ છે. આ સાથે જ આફ્રિકા ઓસ્ટ્રેલિયાને પછાડી 119 રેટિંગ પોઇન્ટ સાથે નંબર-1 ટીમ બની ગઇ છે. આઇસીસીની લેટેસ્ટ રેન્કિંગમાં હવે દક્ષિણ આફ્રિકા નંબર-1 વન ડે ટીમ છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, આઇસીસીની લેટેસ્ટ વન ડે રેન્કિંગ અને જાણો ક્યા નંબર પર છે ભારત...
અન્ય સમાચારો પણ છે...