નીકળ્યો હતો દાદાની દાદાગીરીનો દમ, કિવિએ રચ્યો ઈતિહાસ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

15 નવેમ્બરનો દિવસ આમ તો ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટી માટે ઐતિહાસિક દિવસ છે. પરંતુ આ દિવસ ભારત માટે પણ એટલો જ મહત્વનો છે કેમ કે ભારતીય ટીમ પણ કિવિ ટીમના ઐતિહાસિક દિવસની ભાગીદાર બની હતી.15 નવેમ્બર 2000ના રોજ નૈરોબીમાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં કિવિ ટીમ વિજેતા બની હતી. પરંતુ ન્યૂઝીલેન્ડ માટે આ વિજય જેવો તેવો નહોતો આ તેના માટે ઐતિહાસિક વિજય હતો.આ મેચ હતી આઈસીસી નોકઆઉટ ટૂર્નામેન્ટની ફાઈનલ. જેમાં ન્યૂઝીલેન્ડે 2 બોલ બાકી રાખતા ભારતને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતના સુકાની સૌરવ ગાંગુલીએ સદી ફટકારી હતી પરંતુ ટીમ હારી જતાં તેની સદી પર પાણી ફરી વળ્યું હતું.આવો જોઈએ શા માટે ભારતની હારથી ન્યૂઝીલેન્ડ માટે આ જીત બની ઐતિહાસિક જીત....

ગર્જ્યુ યુવરાજ સિંહનું બેટ, ફટકારી શાનદાર બેવડી સદી
રંગીન રોનાલ્ડોની રંગીન લાઈફ સ્ટાઈલની કેટલીક રસપ્રદ વાતો
સચિન પણ નથી નોંધાવી શક્યો ગંભીર જેવો અનોખો ટેસ્ટ રેકોર્ડ
દક્ષિણ આફ્રિકામાં ઈરફાનને મળી તેની ‘તાકાત’, થયો ખુશ
સાનિયા અને શોએબ વચ્ચે આવ્યો શાહિદ આફ્રિદી, બન્યો 'વિલન'