તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોનીની આ 13 તસવીરો, નહી જોયો હોય કેપ્ટન કૂલનો આવો અંદાજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: જેમ જેમ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તેના જીવન સાથે જોડાયેલા કેટલાક સીક્રેટ્સ સામે આવી રહ્યાં છે. પરંતુ કેટલીક એવી પણ વસ્તુ છે જેનો ઉલ્લેખ આ ફિલ્મમાં નહી હોય. દરમિયાન divyabhaskar.com તમને ધોનીની લાઇફની 13 Rare Photos વિશે જણાવી રહ્યું છે જેને તમે ભાગ્યે જ જોઇ હશે.
આગળની સ્લાઇડમાં જુઓ, મહેન્દ્રસિંહ ધોનીની Rare Photos...
અન્ય સમાચારો પણ છે...