કપિલ થી લઇ સિધુ સુધી, જ્યારે Commentary બની ગઇ Funny!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ક્રિકેટમાં ફની મોમેન્ટ્સ તો ઘણી થતી હોય છે, પરંતુ ઘણી વખત કમેન્ટેટર્સ કંઇક એવુ બોલી જતાં હોય છે, જે સાંભળીને હસ્યા વિના રહી શકાય નહીં. આ વખતે રમાયેલી આઇપીએલ સીઝનમાં પણ વિરેન્દ્ર સહેવાગની કમેન્ટ્સ છવાયેલી હતી. સિધ્ધુ પણ હંમેશા તેમની આગવી છટાના લીધે જાણીતા રહ્યા છે. અહીં અલગ અલગ સમયે થયેલી કમેન્ટ્સ તમારી સમક્ષ પ્રસ્તૂત છે, જેને દિગ્ગજ ખેલાડીઓએ મેચ દરમિયાન કહી હોય.
આગળની સ્લાઇડ્સ પર માણો વધુ ફની કમેન્ટ્સ...
સોર્સ- ક્વોરા અને મલ્ટીપલ વેબ મીડીયા
અન્ય સમાચારો પણ છે...