દક્ષિણ આફ્રિકા-એ ટીમ સામે રમાયેલી વનડે મેચમાં આક્રમક ઓપનર શિખર ધવને 150 બોલમાં જ 248 રનની તોફાની ઈનિંગ્સ રમીને એક ઈતિહાસ રચી દીધો છે.
સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ બાદ તે 50 ઓવરની મેચમાં બેવડી સદી ફટકારનારો ભારતનો ત્રીજો બેટ્સમેન છે. પરંતુ સચિન (અણનમ 200) અને વીરેન્દ્ર સેહવાગ (219)ને પણ ધવને પાછળ રાખી દીધા છે.
ધવન જ્યારે આઉટ થયો હતો ત્યારે ટીમે હજી 32 બોલ રમવાના બાકી હતી. ધવનનું માનવું છે કે જો તેણે અંત સુધી બેટિંગ કરી હોત તો તેણે ત્રેવડી ફટકારી દીધી હોત.
આગળ ક્લિક કરો અને જાણો, તે મેચમાં કેવા હતા ધવનના ઈરાદા અને શું માનવું છે તેની બેવડી સદી અંગે.....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.