તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Shikhar Dhawan Rohit Sharma World Record Opening Partnership India Vs Australia Odi 2013

કાંગારૂની એક ભૂલ અને ધવન-રોહિતે પછાડ્યા ઘણા ધૂરંધરોને

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગલોરનું ચિન્નાસ્વામી સ્ટેડિયમ વધુ એક ઈતિહાસનું સાક્ષી બન્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સાતમી અને નિર્ણાયક વનડેમાં ઓપનર શિખર ધવન અને રોહિત શર્માએ યજમાન ટીમ માટે સદીની ભાગીદારી નોંધાવી હતી.
મેચની 16મી ઓવરના પ્રથમ બોલ પર ધવને ચોગ્ગો ફટકારીને નવો ઈતિહાસ રચ્યો હતો. ગ્લેન મેક્સવેલના શોર્ટ અને વાઈડ બોલ પર ધવને એક આક્રમક શોટ ફટકાર્યો હતો. બાઉન્ડ્રી પર રહેલા એરોન ફિંચે બોલ રોકવાનો પ્રયાસ કરવા ડાઈવ લગાવી હતી પરંતુ તે મિસ કરી ગયો હતો. ફિંચના માથા પર થઈને બોલ બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હતો.
જ્યારે સ્કોરબોર્ડ પર ટીમ ઈન્ડિયાનો સ્કોર 101 રન થયો તે સાથે જ રોહિત અને ધવને એક નવો ઈતિહાસ રચી દીધો.
આગળ ક્લિક કરો અને જાણો, કેવી રીતે ફિંચની એક ભૂલથી રચાઈ ગયો નવો ઈતિહાસ.....