શેન વોર્નની બેશરમીથી પરેશાન થઈ ગઈ તેની ગર્લફ્રેન્ડ હર્લે!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શેન વોર્નની મસ્તી ભરેલી હરકતોથી તેની ગર્લફ્રેન્ડ લિઝ હર્લે પરેશાન થઈ ગઈ છે. વોર્ન પોતાની વિચિત્ર હરકતોથી હંમેશા ચર્ચાનો વિષય બનતો રહે છે. આ વખતે તેણે બ્રિટનની મહારાણી એલિઝાબેથ સાથે ફોટો પડાવીને મશ્કરી કરવાનો પ્રયત્ન કર્યો છે.