તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Serena Williams Walks Off With Towel EIGHT After Every Match Wimbledon

વિશ્વની સૌથી ધનિક સ્પોર્ટ્સવુમન ગુજરાતી પ્રોડક્ટની છે દિવાની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રમતપ્રેમીઓ માટે સેરેના વિલિયમ્સનું નામ જ પૂરતું છે. ટેનિસના દિગ્ગજો પણ સેરેના વિલિયમ્સની રમત જોઈને મોમાં આંગળા નાંખી જાય છે. વિશ્વની સૌથી મોટી ઉંમરની નંબર વન ટેનિસ પ્લેયર હોવાની સિદ્ધિ સેરનાએ પોતાના નામે કરી છે.

હાલમાં જ તે યુવા ખેલાડી લેસિસ્કી સામે હારીને વિમ્બલ્ડનમાંથી આઉટ થઈ ગઈ હતી. સેરેના 60 મિલિયન પાઉન્ડની કમાણી કરીને વિશ્વની સૌથી ધનિક સ્પોર્ટ્સવુમન છે. ટેનિસના માધ્યમથી કરોડોની આવક કરનારી સેરેના હાલમાં એક નવા કારણને લઈને ચર્ચામાં છે.

સેરેનાની આ વાતથી તમને થોડું આશ્ચર્ય પણ થશે અને હસવું પણ આવશે. આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, સેરેનાની આ હરકત.....