ટીવી શોમાં પરણિતી સાથે વ્યસ્ત બની સાનિયા, જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ઇન્ડિયન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને બોલિવુડ અભિનેત્રી પરણિતી ચોપડા જલ્દી એક ટીવી શોમાં સાથે જોવા મળશે. આ બન્નેએ મળીને હાલમાં જ આ શો નો ફર્સ્ટ
એપિસોડ શૂટ કર્યો હતો. આ શૂટ પછી બન્ને સ્ટાર્સે સોશિયલ મીડિયા ઉપર ફોટો શેર કર્યો છે. જેમાં સાનિયા એકદમ ગ્લેમરસ જોવા મળી રહી છે.
સાનિયા-પરિણીતીએ કરી ઘણી મસ્તી
- સાનિયા અને પરણિતી ટીવી શો ‘યારો કી બારાત’ના સેટ પર જોવા મળ્યા હતા.
- આ શો ના પ્રથમ એપિસોડમાં આ બન્ને સ્ટાર્સ જોવા મળશે.
- સાનિયા અને પરિણીતી ક્લોઝ ફ્રેન્ડ છે. આ પહેલા બન્નેએ સાથે વેકેશન પસાર કર્યું હતું.
- બન્નેએ સેટ ઉપર ઘણી મસ્તી કરી હતી.
- આ શો માં બન્નેએ ઘણા રસપ્રદ ખુલાસા કર્યા છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, સાનિયા અને પરણિતીની ખાસ તસવીરો.........
અન્ય સમાચારો પણ છે...