તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sagarika Ghatge Share Photo Honeymoon Sania Mirza Comment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝહીરની પત્નીએ શેર કરી હનીમૂનની તસવીર, સાનિયા મિર્ઝાએ લીધી ચુટકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન પત્ની સાગરીકા ઘાટગે સાથે માલદીવમાં હનીમૂન મનાવી રહ્યો છે. આ દરમિયાન સાગરિકાએ પતિ ઝહીરની એક તસવીર ઇંસ્ટાગ્રામ પર શેર કરી હતી જેની પર કેટલાક લોકોએ કોમેન્ટ કરી હતી. ઝહીરની તસવીર પર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ચુટકી લીધી હતી.

 

સાગરિકાએ શેર કરી હતી તસવીર

 

- સાગરિકાએ દરિયા કિનારે નેટ્સ પર ઉંઘેલા ઝહીર ખાનની તસવીર શેર કરી હતી. આ તસવીર પર કેટલીક કોમેન્ટસ અને લાઇક આવી હતી. આ તસવીર પર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ કોમેન્ટ કરી હતી. સાનિયાએ લખ્યુ, 'લાગી રહ્યું છે કે આ એકલો જ હનીમૂન મનાવી રહ્યો છે'

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો