તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sakshi Dhoni Unseen Photos With Dhoni And School And College Friends

PHOTOS: સાક્ષીનો બિન્દાસ્ત અંદાજ, નાનપણથી લઈ લગ્ન સુધીની સફર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ઈજાગ્રસ્ત થઈને ટીમની બહાર થઈ ગયો છે ત્યારે તેની પત્ની સાક્ષી મેરેજ એનિવર્સરી ઉજવવાની તૈયારીઓ કરી રહી છે.

જ્યારે ધોની ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે મહેનત કરી રહ્યો હતો ત્યારે તેની પત્ની સાક્ષી પોલેન્ડમાં વેકેશન માણી રહી હતી. હવે વારો છે મેરેજ એનિવર્સરીની ઉજવણી કરવાનો.

પ્રશંસકોના દિલમાં ખાસ જગ્યા બનાવી ચૂકેલી સાક્ષી નાનપણમાં ઘણી જ માસુમ દેખાતી હતી. હોટલ મેનેજમેન્ટની વિદ્યાર્થી રહેલી સાક્ષીએ દેહરાદૂનમાં અભ્યાસ કર્યો છે. નાનપણમાં ઢીંગલી જેવી લાગતી સાક્ષી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તે વધારે મસ્તીખોર બની ગઈ. કોલેજ લાઈફમાં તેણે પોતાના મિત્રો સાથે મનભરીને મસ્તી કરી હતી. ક્લબોમાં જવુ, નાચવુ ગાવુ તે સાક્ષીના શોખ રહ્યા છે.

ધોની અને સાક્ષીની ત્રીજી મેરેજ એનિવર્સરી પ્રસંગે જોઈએ સાક્ષીની નાનપણથી લઈને અત્યાર સુધીની તસવીરો.

આગળ ક્લિક કરો અને માણો, સાક્ષીના જીવનની કેટલીક ખાસ ક્ષણોની તસવીરો...