• Gujarati News
  • Sachin Tendullkar Records Against Bowlers Warne Kallis Waqar Akram And Others

બોલ લઈ સચિન સામે ટકરાયા આ પાકિસ્તાની, યાદ આવી દાદી-નાની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે. 14 તારીખના રોજ મુંબઈ ખાતે વેસ્ટ ઈન્ડીઝ સામે શરૂ થનારી ટેસ્ટ તેની કારકિર્દીની અંતિમ ટેસ્ટ હશે.
સચિનના સંન્યાસથી ફક્ત તેના પ્રશંસકો જ દુખી નથી. તેની વિરૂદ્ધ બોલિંગ કરનારા દિગ્ગજ બોલરો પણ તેને સલામ કરી રહ્યા છે. શેન વોર્નથી લઈને મુરલીધરનની કારકિર્દીનું લક્ષ્ય સચિનની વિકેટ લેવાનું રહ્યું હોય પરતું તેમ છતાં તેઓ સચિનના ક્રિકેટ પ્રત્યેના ઝનૂનને સલામ કરે છે.
ક્રિકેટ જગતમાં જો બોલરોની વાત કરવામાં આવે તો ઘણા નામો છે જેમની ક્રિકેટ જગતમાં હાક વાગતી હતી. સચિનના સમયમાં પણ ઘણા દિગ્ગજો બેટ્સમેનોને પરસેવો છોડાવી દેનારા હતા. જેમાં મુરલીધરન, વોર્ન, મેકગ્રા, અકમર, વકાર જેવા બોલરોનો સમાવેશ થાય છે.
આમ તો બેટ્સમેનો જ્યારે પણ આ બધા બોલરોનો સમાનો કરતા ત્યારે ઘણી સાવધાનીપૂર્વક બેટિંગ કરતા. પરંતુ તમે જાણો છે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વિરૂદ્ધ કેવા છે આ બધા દિગ્ગજોના આંકડા? આજે અમે તમને જણાવીએ છીએ સચિને અને દિગ્ગજ બોલરો વચ્ચેના કેટલાક આંકડા.
આગળ ક્લિક કરો અને જાણો, આની રસપ્રદ માહિતી.....અને જાણો કયા બોલરની સચિને ધોલાઈ કરી યાદ અપાવી દીધી છે નાની.....