તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સચિને કર્યા લાલ બાગ ચા રાજાના દર્શન, પુત્ર અને પત્ની પણ રહ્યા સાથે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ : ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે મુંબઈના પ્રખ્યાત લાલ બાગ ચા રાજાના દર્શન કર્યા હતા. સચિન સાથે પત્ની અંજલિ અને પુત્ર અર્જુન પણ હાજર રહ્યા હતા. સચિન ફેમિલી સાથે રવિવારે ભગવાન ગણેશના દર્શન કરવા પહોંચ્યો હતો. સચિન ભગવાન ગણેશમાં અતુટ શ્રદ્ધા ધરાવે છે અને દર વર્ષે લાલા બાગ ચા રાજાના દર્શને આવે છે. સચિનની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો હાજર રહ્યા હતા.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, લાલ બાગ ચા રાજાના દર્શને પહોંચેલા સચિનની તસવીરો.........

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો