તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sachin Tendulkar Upset With Farewell Preparation At Eden Gardens Kolkata India Vs West Indies 2013

ભવ્યાતિભવ્ય તૈયારીઓ છતાં નાખુશ થયો સચિન, રદ કર્યો કાર્યક્રમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઈ પણ વ્યક્તિને જ્યારે ભવ્ય વિદાય આપવામાં આવે ત્યારે તેના માટે તે યાદગાર પ્રસંગ બની જાય છે. ક્રિકેટના લિજેન્ડ સચિન તેંડુલકરનની 199મી ટેસ્ટ મેચને યાદગાર બનાવવા માટે ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાલ (કેબ) આવી જ તૈયારીઓ કરી રહ્યું છે.
પરંતુ સાદગીપૂર્ણ સચિન આ તૈયારીઓથી થોડો અપસેટ થઈ ગયો છે. બુધવારથી વેસ્ટ ઈન્ડીઝ સામે શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચને લઈને કેબ દ્વારા જે ઉજવણીની તૈયારીઓ કરી છે તેનાથી સચિન નાખુશ છે.
આને લઈને કેબના અધિકારીઓ દ્વારા બે વિરોધાભાસી નિવેદનો કરવામાં આવ્યા છે. જેમાં કેબના બે જોઈન્ટ સેક્રેટરી સુજન મુખર્જીએ કહ્યું છે કે આ બધી વ્યવસ્થાને લઈને સચિન વધારે ખુશ જણાતો નથી જ્યારે બીજા સેક્રેટરી સુબીર ગાંગુલીનું કહેવું છે કે બધુ જ બરાબર થઈ રહ્યું છે.
આગળ ક્લિક કરો અને જાણો, કેમ ભવ્ય તૈયારીઓ છતાં નાખુશ છે સચિન.....