જોઈ લો આ તસવીરો, ખબર પડશે સચિન છે કેટલો અમીર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર હવે સાંસદ બની ગયો છે. રાજકારણમાં આવનારા લોકો બહુ ઝડપથી માલામાલ થઈ જતા હોય છે અને રાજકારણીઓ આટલા રૂપિયા કેવી રીતે બનાવતા હોય છે તે બધા લોકો જાણતા હોય છે. પરંતુ સચિનનું વ્યક્તિત્વ જોતા તેની પાસે કંઈ અલગ બાબતની અપેક્ષાઓ તેના ચાહકો રાખશે.

જો કે સચિને પોતાના બેટ વડે ક્રિકેટમાં જેટલા રન બનાવ્યા છે તેટલા જ રૂપિયા બનાવ્યા છે. સચિન પાસે મોંઘી ગાડી ઉપરાંત બાન્દ્રામાં પોતાનો આલિશાન બંગલો છે. તે જાહેરખબરમાં કામ કરવાના પણ કરોડો રૂપિયા છે.

આવો નજર નાંખીએ સચિન તેંડુલકરની સંપત્તિ પર.....સાંસદ બન્યો સચિન તેંડુલકર, જાણો તેની 10 અંગત વાતો
નાનકડા બેટથી લઈ રાજ્યસભા સુધીની સચિનની સફર
શપથ વખતે નર્વસ બન્યો સચિન, જીભે માર્યા લોચા, જુઓ તસવીરો
અંજલિનો એવો હતો રૂઆબ, ઝાંખો પડ્યો સચિન, જુઓ તસવીરો
ક્રિકેટરોની પત્નીઓ આગળ ઝાંખી પડી બોલિવૂડ અભિનેત્રીઓ