સચિનને કોનો લાગે છે ડર, કોણ છે ફેવરિટ હીરો, જાણો તેંડુલકરના આવા ફેક્ટ

ભારતનના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનો આજે, (24 એપ્રિલ, 1973) બર્થ ડે છે

divyabhaskar.com | Updated - Apr 24, 2016, 12:05 AM
Former Indian Cricketer Sachin Tendulkar Personal And Professional Interesting Facts
સ્પોર્ટ્સ ડેસ્ક : ભારતનના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનો આજે, (24 એપ્રિલ, 1973) બર્થ ડે છે. સચિન સાથે જોડાયેલી એક-એક નાની વાત ક્રિકેટ પ્રશંસકોને જાણવામાં રસ છે. સચિનના બર્થ ડે પ્રસંગે divyabhaskar.com વાચકોને તેના પર્સનલ અને પ્રોફેશનલ જીવનના રસપ્રદ ફેક્ટ જણાવી રહ્યું છે. સચિને એક ઇન્ટરવ્યુંમાં ખુલાસો કર્યો હતો કે, મને ફાસ્ટ બોલર કરતા મારી પત્નીનો વધુ ડર લાગે છે.
સચિન તેંડુલકરના કેટલાક ફેક્ટ
- સચિન તેંડુલકર 1995માં નકલી દાઢી, મુછ અને ગોગલ્સ લગાવીને પત્ની અંજલિ સાથે રોજા ફિલ્મ જોવા થિયેટરમાં ગયો હતો. જોકે ગોગલ્સ પડી જતાં સચિનની ઓળખાણ જાહેર થઈ ગઈ હતી, જેથી બધાં સચિનની એક ઝલક જોવા ભેગા થઈ ગયા હતા.
- સચિનના પિતાએ કિર્તી કોલેજમાં અભ્યાસ કર્યો હોવાથી તેણે પણ 1992માં આ કોલેજમાં એડમિશન લીધું હતું.
- સચિનનો ફેવરિટ હીરો અભિતાભ બચ્ચન છે.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, સચિન તેંડુલકર વિશેના રસપ્રદ ફેક્ટ.........

X
Former Indian Cricketer Sachin Tendulkar Personal And Professional Interesting Facts
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App