તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PHOTOS : સચિન-ધોનીથી વિરાટ સુધી, આ છે ક્રિકેટર્સના ભાઈ-ભાભી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ઇન્ડિયન ક્રિકેટર્સની સફળતામાં તેની ફેમિલી ખાસ કરીને ભાઈઓનો ઘણો ફાળો રહ્યો છે. સચિન પોતાની સફળતા માટે ભાઈ અજીત અને નિતિન તેંડુલકરને ક્રેડિટ આપે છે.
આવો જ રોલ વન-ડે અને ટી-20ના કેપ્ટન એમએસ ધોનીના મોટા ભાઈ નરેન્દ્રનો છે. વિરાટના મોટા ભાઈ વિકાસના યોગદાનને પણ ઓછું આંકી શકાય તેમ નથી. પિતા પ્રેમ કોહલીના નિધન પછી તેણે વિરાટને સપોર્ટ કર્યો હતો. divyabhaskar.com વાચકોને આવા જ ક્રિકેટર્સના મોટા ભાઈ વિશે જાણકારી આપી રહ્યું છે, જેમણે પોતાના ક્રિકેટર ભાઈનો સપોર્ટ કરીને તેની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, ક્રિકેટર્સના ભાઈ-ભાભીની તસવીરો.........

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો