તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ એથ્લેટ પર છે ઓલિમ્પિકમાં દાવ, કોઈ છે વિવાદિત તો કોઈ 50 વર્ષની નજીક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : બ્રાઝિલના રિયો શહેરમાં 5 ઓગસ્ટથી ઓલિમ્પિક ગેમ્સનો પ્રારંભ થશે. આ ગેમ્સમાં આ વખતે ભારત તરફથી ખેલાડીઓનું સૌથી મોટુ દળ ભાગ લેશે. ભારતમાંથી કુલ 121 એથ્લેટ ઓલિમ્પિકમાં સામેલ થશે. જેમાં 14 વર્ષથી લઈને 43 વર્ષના પ્લેયરનો સમાવેશ થાય છે.
શું છે ભારતીય દળની ખાસિયત
- ઓલિમ્પિકમાં ભારત પ્રથમ વખત 100થી વધારે એથ્લટ્સ ઉતારી રહ્યું છે. જેમાં અડધો અડઝ 25 વર્ષની નીચેના ઉંમરના છે.
- ભારતીય દળમાં સૌથી નાની ઉંમરની એથ્લેટ શિવાની કટારિયા (14 વર્ષ) છે. જ્યારે સૌથી વધારે ઉંમર લિએન્ડર પેસ (43 વર્ષ)ની છે.
- ભારતના 18 રાજ્યોના એથ્લેટ રિયો જશે. જેમાં સૌથી વધારે હરિયાણાના 22 ખેલાડી છે.
- 121 એથ્લેટ્સના દળમાં 70% થી વધારે ખેલાડી પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે.
- પ્રાઇસ વાટર કૂપર્સનો અંદાજ છે કે ભારત આ વખતે 12 મેડલ જીતી શકે છે. ગત વખતે ભારતે 6 મેડલ જીત્યા હતા.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ભારતના ઓલિમ્પિક દળ સાથે જોડાયેલી ખાસ વાતો........
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો