તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 તસવીરોમાં જુઓ કેવી રજવાડી Life જીવે છે રવિન્દ્ર જાડેજા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડવામાં રવિન્દ્ર જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જાડેજાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચમાં 9 વિકેટ ઝડપી હતી. સાથે જાડેજાએ 54 રનની અણનમ ઇનિંગ પણ રમી હતી. જાડેજા અવાર નવાર પોતાનો રજવાડી ઠાઠ બતાવતો રહે છે. જાડેજાની સોશિયલ સાઇટ પર આવા રજવાડી ઠાઠની તસવીરો જોવા મળે છે. જેને ફેન્સે ભાગ્યે જ જોઇ હશે. રવિન્દ્ર જાડેજાના અનઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પેજ રોયલ નવઘણમાં તેની આવી જ કેટલીક તસવીરો જોવા મળે છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, તસવીરોમાં રવિન્દ્ર જાડેજાનો રજવાડી ઠાઠ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો