તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PHOTOS: જ્યારે ક્રિકેટર્સ માટે ક્રેઝી થઇ આ મોડલ, કરી તમામ હદો પાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાની મોડલ અને અભિનેત્રી કંદીલ બલોચની હત્યા થઇ ગઇ છે, તેને ઇન્ટરનેટ સેંશન કહેવામાં આવતી હતી. એશિયા કપ અને ટી-20 વર્લ્ડકપ દરમિયાન તે સૌથી વધુ ચર્ચામાં રહી હતી. પહેલા પાક. ક્રિકેટર શાહિદ આફ્રિદી અને પછી ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી માટે તેને દિવાનગી જાહેર કરી હતી.
શાહિદ આફ્રિદી- કંદીલ બલોચ
- કંદીલ બલોચ પાક. ક્રિકેટર શાહિદ આફ્રિદી માટે ઘણી ક્રેઝી હતી.
- ટી-20 વર્લ્ડકપમાં ભારત વિરૂદ્ધ મેચ જીતવા પર તેને આફ્રિદી માટે સ્ટ્રિપ ડાન્સ કરવાની વાત કહી હતી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ક્રિકેટર્સ માટે ક્રેઝી થયેલી મોડલ વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો