તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Perfect Timing Pics Of 17th Asian Games Held In Incheon South Korea

17માં એશિયન ગેમ્સની PICS, કેટલીક અજીબો ગરીબ તો કેટલીક પરફેક્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મેન્સ સ્પિંગબોર્ડ ડાઈવિંગ ઇવેન્ટમાં ભાગ લેતા સમયે જાપાની સ્વિમર કેન તેરાઉચીના ચહેરા ઉપર આવા હાવભાવ જોવા મળ્યા હતા.)
ઇંચિયોન: દક્ષિણ કોરિયામાં યોજાયેલા 17માં એશિયન ગેમ્સનો રોમાંચ સમાપ્ત થઈ ગયો છે. રંગારંગ ક્લોઝિંગ સેરેમની સાથે એશિય દેશોમાંથી આવેલા ખેલાડીઓના દળ 2018માં
ઇન્ડોનેશિયાના જાકાર્તામાં મળવાના ઇરાદા સાથે વિદાય લીધી છે. અમે આ પ્રસંગે તમને બતાવી રહ્યા છીએ 17 એશિયન ગેમ્સની ખાસ તસવીરો. આ તસવીરોને કેમેરામેને
યોગ્ય ટાઈમિંગ સાથે ક્લિક કરીને હંમેશા માટે યાદગાર બનાવી દીધી છે. કેટલીક તસવીરોમાં એથ્લેટ્સમા અજીબ હાવભાવ જોવા મળે છે, તો કેટલીક તસવીરોમાં મેડલ માટેનું ઝનુન જોવા મળે છે.
19 ડિસેમ્બરથી શરૂ થયેલ આ મહાસાગરમાં 439 ગોલ્ડ દાવ ઉપર હતા. જેમાં 37 દેશોમા એથ્લેટ્સે પોતાનો દમ બતાવ્યો હતો. ચીન પ્રથમ ક્રમાંકે રહ્યું હતું, જ્યારે ભારત 11
ગોલ્ડ સહિત કુલ 57 મેડલ સાથે આઠમાં ક્રમાંકે રહ્યું હતું.
આગળ ક્લિક કરો અને જુઓ, ઇંચિયોન એશિયન ગેમ્સની ખાસ તસવીરો...