તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માન્ચેસ્ટરમાં પાક ક્રિકેટર માટે કરાયું ડિનરનું આયોજન, આવો હતો અંદાજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે. આ દરમિયાન માન્ચેસ્ટરમાં રમાનાર બીજી ટેસ્ટ પહેલા પાકિસ્તાન કોન્સ્યુલ જનરલે પાકિસ્તાનની ટીમ માટે ડિનરનું આયોજન કર્યું હતું, આ ડિનરમાં ભાગ લેવા માટે ક્રિકેટરો પરિવાર સાથે હાજર રહ્યા હતા.
22 જુલાઈથી બીજી ટેસ્ટ
- પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે 22 જુલાઇથી માન્ચેસ્ટરમાં બીજી ટેસ્ટનો પ્રારંભ થશે.
- 4 ટેસ્ટની શ્રેણીમાં પાકિસ્તાન 1-0થી આગળ છે.
- લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો 75 રને વિજય થયો હતો.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, ડિનરમાં પરિવાર સાથે હાજર રહેલા પાકિસ્તાની ક્રિકેટર્સની તસવીરો...............
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો