• Gujarati News
  • Orange Cap Indian Premier League Sachin Gayle Marsh Hayden IPL

ટીમની ખુશીઓ છીનવી લે છે IPLની આ ‘કલંકિત’ ઓરેન્જ કેપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ઓરેન્જ કેપનું મહત્વ ઘણું છે. ખેલાડીઓમાં આ માટે સતત સ્પર્ધા જોવા મળતી હોય છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનને આ ઓરેન્જ કેપ આપવામાં આવે છે. પરંતુ ટૂર્નામેન્ટ દરમિયાન આ કેપ એક ખેલાડીથી બીજા ખેલાડીના માથા પર ફરતી રહેતી હોય છે.

પરંતુ આ ઓરેન્જ કેપનો ઈતિહાસ જોઈએ તો તેના પર એક મોટું કલંક લાગ્યું છે. ભલે ખેલાડી તેને મળવીને ખુશ થતો હોય પરંતુ તેની ખુશી વધારે ટકતી નથી.

અત્યાર સુધી આઈપીએલની છ સીઝનમાં શોન માર્શ, મેથ્યુ હેડન, સચિન તેંડુલકર તથા માઈકલ હસ્સી જીતી ચૂક્યા છે. આમાં એક અપવાદ છે ક્રિસ ગેઈલ, જેણે બે વખત આ ઓરેન્જકેપ ધારણ કરી છે. પરંતુ આ તમામ ખેલાડીઓ માટે આ ઓરેન્જકેપ કલંકિત બની છે.

આગળ ક્લિક કરો અને જાણો, શું છે ઓરેન્જકેપના આ કલંકનો ઈતિહાસ અને કયા ખેલાડીએ કઈ સીઝનમાં જીતી છે આ કેપ....