તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેસબુકના ઓનરે કરી ફૂટબોલરને ચેલેન્જ, કહ્યું- મારી સામે જીતીને બતાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્ક: શું તમે વિચારી શકો છો કે ફેસબુકના ઓનર માર્ક ઝકરબર્ગ અને નેમાર એક સાથે ફૂટબોલ રમી શકે છે? શું તમે વિચારી શકો છો કે ઝકરબર્ગ બ્રાઝીલના આ સ્ટાર ફૂટબોલરને પડકાર આપી શકે છે? પરંતુ આમ થવાનું છે. ફેસબુકના સંસ્થાપકે નેમારને પોતાની સાથે ફૂટબોલ રમવાનો પડકાર આપ્યો છે પરંતુ તેમાં થોડુ ટ્વીસ્ટ પણ છે. નેમારને આ મેદાન પર નહી પરંતુ મોબાઇલ પર રમવાનું છે. તેને માર્ક ઝકરબર્ગના પડકારને સ્વીકારી લીધો છે. હવે જોવુ રહ્યું કે આ ફૂટબોલ ગેમ કોણ જીતે છે? ફિલ્ડ પર રમનારો કે ઓન લાઇન રમનારો?
ઝકરબર્ગે પોસ્ટ કર્યો વીડિયો
- માર્ક ઝકરબર્ગે પોતાનાા ફેસબુક પેઝ પર વીડિયો પોસ્ટ કર્યો છે.
- વીડિયોમાં તેને નેમારને પોતાની સાથે 'કીપી અપ્સ' ગેમ્સ રમવાનો પડકાર આપ્યો છે.
- આ એક પ્રકારની વર્ચુઅલ ફૂટબોલ છે. કીપી અપ્સ ગેમમાં ખેલાડીએ પોતાના શરીરના કોઇ પણ પાર્ટથી ફૂટબોલને ઉછાળવાનો હોય છે.
- જો બોલ જમીન પર પડે છે તો ખેલાડી આઉટ થઇ જાય છે. ખેલાડી હાથોનો પ્રયોગ પણ નથી કરી શકતો.
- પરંતુ વર્ચુઅલમાં માત્ર અંગુઠાનો જ પ્રયોગ થશે. સ્ક્રીન પર અંગુઠાને સ્ક્રોલ કરતા આ ગેમ રમવી પડશે.
- જે ખેલાડીની બોલ પહેલા જમીન પર પડશે તે આઉટ ગણાશે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, નેમાર કેમ ઝકરબર્ગ સામે જીતી શકતો નથી...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો