• Gujarati News
  • Neil Razor Ruddock Causes Chaos As He Runs Around The Celebrity Big Brother Bedroom

PHOTOS: લાઈવ શોમાં નગ્ન થઈ ગયો ફૂટબોલર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોતાની કારકિર્દીમાં પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડી નેલ રૂડોકને સૌથી શ્રેષ્ઠ ડિફેન્ડર તરીકે જાણવામાં આવતો હતો. તે 1986થી 2003 સુધી સેન્ટ્રલ ડિફેન્ડર રહ્યો. થોડા દિવસે પહેલા સેલિબ્રિટી બિગ બ્રધરની 11મી સીઝનમાં તેણે ભાગ લીધો હતો. તે શોમાં તે પાંચમાં સ્થાને રહ્યો હતો.

એક ખેલાડી ઉપરાંત શોમાં તેના ઘણા રૂપ જોવા મળ્યા હતા. 44 વર્ષીય નેલ આ દરમિયાન નગ્ન પણ થઈ ગયો હતો. તેની આ હરકત ટેલિવિઝન પર પ્રસારીત પણ કરી દેવામં આવી હતી.

આગળ ક્લિક કરો અને જુઓ તેની હરકત.....